Terms & Condition

Terms & Condition

  • ઓછા માં ઓછી ૨૦૦ થી ૫૦૦ વ્યક્તિઓની સંખ્યા જરૂરી છે.
  • ઓર્ડર આપતી વખતે રેટ નક્કી કરવાનો તથા આપેલી ડિપોઝિટ તારીખ નક્કી ગણાશે.તારીખમાં ફેરફાર થશે તો આપેલી ડિપોઝિટ પરત મળશે નહીં.
  • ઓડૅર ના ૧૦ દિવશ પહેલા નક્કી કરેલ ડીશ ની સંખ્યા આપવાની રહેશે ત્યાર બાદ ઓછી સંખ્યા માન્ય ગણાશે નહિ.
  • પેમેન્ટ ટર્મસની ૫૦% રકમ એડવાન્સ અને ૫૦% પ્રોગ્રામની બીજા દિવસે આપવાની રહેશે.\
  • પાર્ટી સાથે નક્કી થયેલ સમયથી ત્રણ-ચાર કલાક સુધી જ સ્વાદ જળવાય રહેશે
  • પાર્ટી સાથે નક્કી કરેલ બે (૨) વ્યક્તિનેજ જ રસોડા માં પ્રવેશ આપવામાં આવશે થતા તેને જ ટેસ્ટ આપવામાં આવશે.
  • મેનુ માં કોઈપણ પ્રકાર નો ફેરેફાર ટેલીફોને ઘ્વારા થશે નહિ રૂબરૂ મળવાનું રહેશે.
  • કાઉન્ટર, લઈટ , પાણી અને રસોડા ની વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.
  • નક્કી થયેલ ઓર્ડર કોઈપણ સંજોગો માં રદ્દ થશે નહિ .(અનિવાર્ય સંજોગો બાદ કરતા )
  • અનિવાર્ય સંજોગોના કારણે કોઈપણ જાત નો ફેરફાર કરવાનો અધિકાર કેટટર્સનો રહેશે.
  • કોઈપણ ઓડૅર માં એક્સટ્રા ડેકોરેશન અને કોકરીનો ચાર્જ અલગ થી લેવામાં આવશે
  • કોઈપણ જાતનો સરકારી કર અલગથી લેવામાં આવશે.
  • કેટરીંગ કૉલૅજ બૉઈઝ, પીઆરઓ સર્વિસ, સીટિંગ અરેન્જમેન્ટ થતા સ્પેશ્યલ બેકગ્રાઉન્ડ ડેકોરેશન તથા સ્પે.કોકરી નો સર્વિસ ચાર્જ અલગથી પાર્ટીએ ચુકવાનો રહેશે.
  • જો પ્રસગ પ્લોટ કે હોલમાં હોય તો ત્યાંની સિસ્ટમ પ્રમાણે વાસણ તેમજ કોકરી તથા લેબર સ્ટાફ સફાઈનો તમામ ખર્ચ પાર્ટીએ જાતે ભોગાવાનું રહેશે .
  • ચાટ / ચાઈનીઝ / મેક્સીકન / હંગેરીયન / થાય કાઉન્ટર ચાર્જ અલગથી લેવામાં આવશે.
  • રસોડાનો કચરો કોઈપણ એક જાંગીયા ઉપર મુકવામાં આવશે તેનો નિકાલ પાર્ટીએ કરવાનો રહેશે.
  • પ્રોગ્રામમાં નક્કી કરેલ સંખ્યા કરતા વધારે સંખ્યા થશે તો વધારાની સંખ્યાનો ચાર્જ અલગથી લેવામાં આવશે.
  • ભરૂચ ન્યાયક્ષેત્ર ને આઘીન